Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? છપ્પા પધવાર્તા ગરબા પ્રભાતિયા છપ્પા પધવાર્તા ગરબા પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ હતા ? દયારામ રણછોડભાઈ ન્હાનાલાલ દલપતરામ દયારામ રણછોડભાઈ ન્હાનાલાલ દલપતરામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વાહનોમાં કયા પ્રકારના અરીસાનો ઉપયોગ થાય છે ? બહિર્ગોળ અંતર્ગોળ ખરબચડા સપાટ બહિર્ગોળ અંતર્ગોળ ખરબચડા સપાટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુલામગીરી, ખેડૂતના આંસુ, સાર્વજનિક સત્યધર્મ વિગેરે પુસ્તકોના લેખક કોણ છે ? દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફુલે લાલા હંસરાજ સ્વામિ શ્રદ્ધાનંદ દયાનંદ સરસ્વતી જ્યોતિબા ફુલે લાલા હંસરાજ સ્વામિ શ્રદ્ધાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પન્નાલાલ પટેલને કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ પુરસ્કાર એનાયત કરવામાં આવ્યો છે ? સાચાસમણા વળામણા માનવીની ભવાઈ મળેલા જીવ સાચાસમણા વળામણા માનવીની ભવાઈ મળેલા જીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ? વ્યતિરેક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા વ્યતિરેક અનન્વય ઉત્પ્રેક્ષા ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP