• HOME
  • QUIZ
  • CONTACT US
GUJARATI MCQ
  • કરંટ અફેર્સ
  • કમ્પ્યુટર
  • ગુજરાત
    • ગુજરાતના મહાનુભાવો
    • ગુજરાતના જિલ્લા
    • ગુજરાતની ભૂગોળ
    • ગુજરાતનો ઈતિહાસ
    • ગુજરાતનો સાંસ્કૃતિક વારસો
    • ગુજરાતી વ્યાકરણ
    • ગુજરાતી સાહિત્ય
  • સામાન્ય જ્ઞાન
  • અંગ્રેજી વ્યાકરણ
  • થિયરી

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
મિથ્યાભિમાન નાટકના રચયિતા કોણ હતા ?

રણછોડભાઈ
દયારામ
ન્હાનાલાલ
દલપતરામ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
ગાંધી-ઇરવીન સમજુતી ક્યારે થઈ હતી ?

માર્ચ-1929
માર્ચ-1932
માર્ચ-1930
માર્ચ-1931

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ?

થાળ
ગરબા
ચાબખા
આરતી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
'ગાંધીજી એટલે ગાંધીજી' વાક્યમાં કયો અલંકાર છે ?

વ્યતિરેક
ઉપમા
ઉત્પ્રેક્ષા
અનન્વય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
કાટકોણ ત્રિકોણની કાટખૂણો બનાવતી બે બાજુઓનું માપ 6 અને 8 એકમ છે તો તેની ત્રીજી બાજુનું માપ ___ એકમ છે.

10
2
14
4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District
હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ ?

શુક્ર
પૃથ્વી
સૂર્ય
શનિ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
MORE MCQ ON Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District

DOWNLOAD APP

  • APPLE
    from app store
  • ANDROID
    from play store

SEARCH

LOGIN HERE

  • GOOGLE

CATEGORY

ગુજરાતી સાહિત્ય (Gujarati literature) GSRTC Senior Accountant / Inspector of Accountant (25-8-2019) કહેવત (Proverb) કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) શબ્દભેદ કરંટ અફેર્સ 2022 (Current Affairs 2022) Talati cum Mantri Exam Paper (23-02-2014) Rajkot District કરંટ અફેર્સ જુલાઈ 2023 (Current Affairs July 2023) ગુજરાતનો સાંસ્કૃતિક વારસો (Cultural Heritage of Gujarat) કરંટ અફેર્સ ઓક્ટોબર 2022 (Current Affairs October 2022)

FIND US

  • 800
    FOLLOW US
  • GUJARATI MCQજ્ઞાનના દરવાજા ખોલો અને દરરોજ અમારી સાથે કંઈક નવું શીખો.
  • SUPPORT :સપોર્ટ ઇમેઇલ એકાઉન્ટ : [email protected]

OTHER WEBSITES

  • EXAMIANS
  • ACCOUNTIANS

QUICK LINKS

  • HOME
  • QUIZ
  • PRIVACY POLICY
  • DISCLAIMER
  • TERMS & CONDITIONS
  • CONTACT US