Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'તમે આવ્યા ખરાં' આ વાક્યમાં 'ખરાં' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. અનુગ વિશેષણ નિપાત કૃદંત અનુગ વિશેષણ નિપાત કૃદંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રે પંખીડા ! સુખથી ચણજો, ગીતવા કાંઈ ગાજો' આ પંક્તિમાં કયો છંદ છે ? સ્ત્રગ્ધરા મંદાક્રાંતા અનુષ્ટુપ શિખરિણી સ્ત્રગ્ધરા મંદાક્રાંતા અનુષ્ટુપ શિખરિણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. ભાબર નીલગિરી સાતપુડા મલબાર ભાબર નીલગિરી સાતપુડા મલબાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'રાશ્ત ગોફતર' નામે મુખપત્ર કોણે ચાલુ કરાવ્યુ હતું ? દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભિખાઈજી કામા દાદાભાઈ નવરોજી કે. આર. કામા બહેરામજી મલબારી ભિખાઈજી કામા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? ગ્રીન હાઉસ અસર વાતાનૂકૂલન અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં એસિડ વર્ષા અસર ગ્રીન હાઉસ અસર વાતાનૂકૂલન અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં એસિડ વર્ષા અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સૌપ્રથમ સુતરાઉ કાપડની મીલ ક્યાં શરૂ થઈ હતી ? અમદાવાદ કોલકત્તા સુરત મુંબઈ અમદાવાદ કોલકત્તા સુરત મુંબઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP