Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સુપ્રીમ કોર્ટના હાલના ચીફ જસ્ટિસ કોણ છે ? તીરથસિંહ ઠાકુર અજય શિર્કે મુકુલ રોહતગી જગદીશસિંહ ખેહર તીરથસિંહ ઠાકુર અજય શિર્કે મુકુલ રોહતગી જગદીશસિંહ ખેહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'મારી આંખે કંકુના સૂરજ.....' કાવ્યા કયા કવિનું છે ? ઉમાશંકર જોશી સ્નેહરશ્મિ રાવજી પટેલ રમેશ પારેખ ઉમાશંકર જોશી સ્નેહરશ્મિ રાવજી પટેલ રમેશ પારેખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધી-ઇરવીન સમજુતી ક્યારે થઈ હતી ? માર્ચ-1929 માર્ચ-1930 માર્ચ-1932 માર્ચ-1931 માર્ચ-1929 માર્ચ-1930 માર્ચ-1932 માર્ચ-1931 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District [2/3]⁷ × [2/3]³ ÷ [2/3]⁶ = ___ 16/81 4/9 2/3 8/27 16/81 4/9 2/3 8/27 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? હિન્દી - ગુજરાતી વ્રજ - ગુજરાતી રાજસ્થાની આપેલ પૈકી એક પણ નહીં હિન્દી - ગુજરાતી વ્રજ - ગુજરાતી રાજસ્થાની આપેલ પૈકી એક પણ નહીં ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પધમાં વાર્તાઓ આપનાર સર્જકનું નામ આપો. પ્રેમાનંદ શામળ નાકર વિષ્ણુદાસ પ્રેમાનંદ શામળ નાકર વિષ્ણુદાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP