Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District હવા-પ્રદૂષણને લીધે વાતાવરણમાં કાર્બન ડાયોક્સાઈડનું પ્રમાણ વધવાથી પૃથ્વીનું તાપમાન વધી જાય છે, આ અસરને શું કહે છે ? એસિડ વર્ષા અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વાતાનૂકૂલન અસર ગ્રીન હાઉસ અસર એસિડ વર્ષા અસર અહીં દર્શાવેલ ત્રણ પૈકી એક પણ નહીં વાતાનૂકૂલન અસર ગ્રીન હાઉસ અસર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગાંધી-ઇરવીન સમજુતી ક્યારે થઈ હતી ? માર્ચ-1929 માર્ચ-1930 માર્ચ-1931 માર્ચ-1932 માર્ચ-1929 માર્ચ-1930 માર્ચ-1931 માર્ચ-1932 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 625 ના 20% ના 20% = ___ 125 75 225 25 125 75 225 25 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District માનનીય વડાપ્રધાનશ્રીના તા. 31-12-2016 ના રાષ્ટ્રજોગ સંબોધનમાં ખેડૂતોના દેવા પર કેટલા દિવસનું વ્યાજ સરકાર ભોગવશે ? 50 60 65 70 50 60 65 70 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નામના અર્થમાં વધારો કરે એને શું કહેવામાં આવે છે ? નામયોગી સમાસ વિશેષણ નામ નામયોગી સમાસ વિશેષણ નામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નરસિંહ મહેતાની કઈ રચના ખ્યાતનામ છે ? ગરબા છપ્પા પધવાર્તા પ્રભાતિયા ગરબા છપ્પા પધવાર્તા પ્રભાતિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP