Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગ્રાહક સુરક્ષા ધારો કઈ સાલમાં ઘડવામાં આવ્યો હતો ? ઈ.સ. 1981 ઈ.સ. 1984 ઈ.સ. 1986 ઈ.સ. 1989 ઈ.સ. 1981 ઈ.સ. 1984 ઈ.સ. 1986 ઈ.સ. 1989 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 28, 42 તથા 70 નો ગુ.સા.અ. ___ છે. 18 14 7 28 18 14 7 28 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રઘુવીર ચૌધરીને તાજેતરમાં કઈ કૃતિ માટે જ્ઞાનપીઠ એવોર્ડ એનાયત કરવામાં આવ્યો છે ? અમૃતા અમૃતકુંભ ઉપરવાસ કથાત્રયી તેડાગર અમૃતા અમૃતકુંભ ઉપરવાસ કથાત્રયી તેડાગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં વ્રજ - ગુજરાતી હિન્દી - ગુજરાતી રાજસ્થાની આપેલ પૈકી એક પણ નહીં વ્રજ - ગુજરાતી હિન્દી - ગુજરાતી રાજસ્થાની ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ગુજરાતી સાહિત્ય પરિષદનું મુખપત્ર કયું છે ? કુમાર પરબ કેળવણી તાર્દર્થ્ય કુમાર પરબ કેળવણી તાર્દર્થ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District સંખ્યાઓ 10, 15 અને 20 ના ગુ.સા.અ. તથા લ.સા.અ. નો ગુણાકાર ___ છે. 300 200 400 30 300 200 400 30 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP