Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પહાડનું બાળક તરીકે કોને ઓળખવામાં આવે છે ? દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી દર્શક પન્નાલાલ પટેલ ચુનીલાલ મડિયા ઝવેરચંદ મેઘાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મીરાંબાઈના પદો કઈ ભાષામાં પ્રાપ્ત થાય છે ? આપેલ પૈકી એક પણ નહીં હિન્દી - ગુજરાતી વ્રજ - ગુજરાતી રાજસ્થાની આપેલ પૈકી એક પણ નહીં હિન્દી - ગુજરાતી વ્રજ - ગુજરાતી રાજસ્થાની ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP આ પ્રશ્ન રદ થયેલ છે.
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં સહ્યાદ્રિના નામે ઓળખાતી ટેકરીઓ તામિલનાડુમાં કયા નામે ઓળખાય છે. ભાબર સાતપુડા મલબાર નીલગિરી ભાબર સાતપુડા મલબાર નીલગિરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભવાઈના રચયિતાનું નામ જણાવો. વલ્લભ ઠાકર ભાલણ અસાઈત ઠાકર મંડણ બંધારો વલ્લભ ઠાકર ભાલણ અસાઈત ઠાકર મંડણ બંધારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District ભારતના મૂળ બંધારણમાં કેટલા પરિશિષ્ટ અને કેટલી કોલમો હતી ? 10 અને 495 12 અને 461 9 અને 398 8 અને 395 10 અને 495 12 અને 461 9 અને 398 8 અને 395 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District '“સહાનુભૂતી' શબ્દની સાચી જોડણી જણાવો. સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતી સહાનૂભૂતિ સહાનુભુતી સહાનુભૂતિ સહાનુભુતી સહાનૂભૂતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP