Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'લોહીની સગાઈ' વાર્તાના સર્જકનું નામ જણાવો. રાવજી પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતામ્બર પટેલ રાવજી પટેલ ઈશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ પીતામ્બર પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District બંધારણની કલમ 51(ક) માં કઈ જોગવાઈ છે ? કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો કલ્યાણ રાજ્ય મૂળભૂત ફરજો માર્ગદર્શક સિદ્ધાંતો મૂળભૂત હકો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District નામના અર્થમાં વધારો કરે એને શું કહેવામાં આવે છે ? વિશેષણ સમાસ નામ નામયોગી વિશેષણ સમાસ નામ નામયોગી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District પદાર્થના દળ અને કદના ગુણોત્તરને ___ કહે છે. ક્ષેત્રફળ ઘનફળ દ્રવ્ય ઘનતા ક્ષેત્રફળ ઘનફળ દ્રવ્ય ઘનતા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District What is the opposite of ‘vast’ ? magnified gigantic small enormous magnified gigantic small enormous ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક સંજ્ઞા વિશેષણ ક્રિયાવિશેષણ સંયોજક સંજ્ઞા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP