Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District કઈ નદીના મુખત્રિકોણથી બનેલું જંગલ 'સુંદરવન' તરીકે જાણીતું છે ? સતલુજ નર્મદા કૃષ્ણા ગંગા સતલુજ નર્મદા કૃષ્ણા ગંગા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District વલ્લભ મેવાડાની કઈ રચનાઓ જાણીતી છે ? ચાબખા ગરબા આરતી થાળ ચાબખા ગરબા આરતી થાળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'શિયાળામાં ગુલાબી ઠંડી પડે છે' પ્રસ્તુત વાક્યમાં 'ગુલાબી' શબ્દનો વ્યાકરણિક મોભો જણાવો. ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ક્રિયાવિશેષણ સંજ્ઞા સંયોજક વિશેષણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District 'ખાંડ ખાવી' રૂઢિપ્રયોગનો અર્થ જણાવો. અહીં દર્શાવેલ તમામ સગાઈ કરાવી જુઠ્ઠું બોલવું જખ મારવી અહીં દર્શાવેલ તમામ સગાઈ કરાવી જુઠ્ઠું બોલવું જખ મારવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District હું એક તારો છું. મારા પરિવારમાં ગ્રહો, ઉપગ્રહો, ઉલ્કા, ધૂમકેતુ, લઘુગ્રહો છે. હું કોણ ? સૂર્ય શનિ પૃથ્વી શુક્ર સૂર્ય શનિ પૃથ્વી શુક્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NP-12-19) Rajkot District રૂ. 5000 નું 10% લેખે 3 વર્ષનું ચક્રવૃદ્ધિ વ્યાજ રૂ. ___ થાય. 1655 1096 1755 1355 1655 1096 1755 1355 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP