Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District “શબરી ધામ મંદિર'' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા વલસાડ નર્મદા ડાંગ સાબરકાંઠા વલસાડ નર્મદા ડાંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો : 'સર્વજ્ઞ' ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ઉપપદ તત્પુરુષ દ્વન્દ્વ દ્વિગુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પીતાંબર પટેલનું તખલ્લુસ જણાવો. સૌજન્ય હિમાચલ ફિલસૂફ મકરંદ સૌજન્ય હિમાચલ ફિલસૂફ મકરંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? ઉપ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ઉપ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર રાષ્ટ્રપતિ વડાપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સૂર્યની પ્રદક્ષિણા કરવાની પૃથ્વીની કક્ષા કેવી છે ? લંબગોળાકાર ગોળાકાર ત્રાંસી સીધી લંબગોળાકાર ગોળાકાર ત્રાંસી સીધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District She fell while ___. jumps jumping jumped jump jumps jumping jumped jump ANSWER DOWNLOAD GUJARATI MCQ APP