Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District બાવન પત્તાના ઢગમાંથી પસંદ કરેલ પત્તું કાળા રંગનું હોવાની સંભાવના ___ છે. 0(zero) 1/2 1/5 1/4 0(zero) 1/2 1/5 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? પૂર રાહત શિક્ષણ અનાજ સબસિડી ગેસ સબસિડી પૂર રાહત શિક્ષણ અનાજ સબસિડી ગેસ સબસિડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ⊙(P, 3) ના લઘુ AB માટે m ∠ APB = 60 હોય, તો લઘુ AB ની લંબાઈ કેટલી થાય ? 6π 3π 2π π 6π 3π 2π π ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ક્રોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ? આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા વસતિની સંખ્યા આર્થિક સ્થિતિ ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા વસતિની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District It ___ here since morning. is rained has been raining rains rained is rained has been raining rains rained ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરીચીત પરિચિત પરીચિત પરિચીત પરીચીત પરિચિત પરીચિત પરિચીત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP