Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂહિપ્રયોગનો અર્થ લખો : 'કાંકરો નાંખવો' ઝીણા પથ્થર નાંખવા નડતર દૂર કરવું અડચણ ઊભી કરવી કાંકરા ફેંકવા ઝીણા પથ્થર નાંખવા નડતર દૂર કરવું અડચણ ઊભી કરવી કાંકરા ફેંકવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો:'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; લોક ઉચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.' દોહરો અનુષ્ટુપ શિખરિેણી ચોપાઈ દોહરો અનુષ્ટુપ શિખરિેણી ચોપાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District She fell while ___. jumped jumping jumps jump jumped jumping jumps jump ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂઢિપ્રયોગ નો અર્થ લખો : “કાળ ચડવો' ગુસ્સો આવવો કાળા થવું આનંદ થવો ભૂખ લાગવી ગુસ્સો આવવો કાળા થવું આનંદ થવો ભૂખ લાગવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.” પંચામૃત ગળથૂથી શરબત ચ્યવવનપ્રાસ પંચામૃત ગળથૂથી શરબત ચ્યવવનપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચે પૈકી સાચી જોડણી કઈ છે ? તિલાંજલી તિલાંજલિ તીલાંજલી તીલાંજલિ તિલાંજલી તિલાંજલિ તીલાંજલી તીલાંજલિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP