Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'કૃતજ્ઞ' વિધ્ન શત્રુઘ્ન સર્વજ્ઞ કૃતધ્ન વિધ્ન શત્રુઘ્ન સર્વજ્ઞ કૃતધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District S.A.C. નું પૂરું નામ શું છે ? Space Applications Centre Space Aeronotic Centre Science Awarness Centre Sarabhai Application Centre Space Applications Centre Space Aeronotic Centre Science Awarness Centre Sarabhai Application Centre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાત સરકારની કઈ યોજના અંતર્ગત ખેડૂતોની પત્નીઓ અને સ્ત્રી ખેડૂતોને આર્થિક વિકાસમાં ભાગીદાર બનાવવામાં આવે છે ? સરસ્વતી સાધના યોજના કિશોરી શક્તિ યોજના ચિરંજીવી યોજના કૃષિ તાલીમ યોજના સરસ્વતી સાધના યોજના કિશોરી શક્તિ યોજના ચિરંજીવી યોજના કૃષિ તાલીમ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા વૃક્ષના લાકડામાંથી કાથો મળે છે ? દેવદાર ખેર ચીડ ટીમરૂ દેવદાર ખેર ચીડ ટીમરૂ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો ઃ “લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે.' ઉપમા વ્યાજસ્તુતિ યમક અનન્વય ઉપમા વ્યાજસ્તુતિ યમક અનન્વય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP