Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી.' વાદળી હતી ચડ્ડી તેણે વાદળી હતી ચડ્ડી તેણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા યુગને ભારતના ઇતિહાસમાં સુવર્ણ યુગ કહેવામાં આવે છે ? અશોક યુગ મુગલયુગ ચોલાયુગ ગુપ્તયુગ અશોક યુગ મુગલયુગ ચોલાયુગ ગુપ્તયુગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાષ્ટ્રીય યોજના PAHAL કયા વિષય સાથે સંબંધિત છે ? પૂર રાહત શિક્ષણ અનાજ સબસિડી ગેસ સબસિડી પૂર રાહત શિક્ષણ અનાજ સબસિડી ગેસ સબસિડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાનાર્થી શબ્દ લખો : 'ઓશ' ઝાકળ કઠોળ છાતી મૃગજળ ઝાકળ કઠોળ છાતી મૃગજળ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી રાજ્ય યાદી રાષ્ટ્રપતિ યાદી સમવર્તી યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ? મોટોરોલા નોકિયા સેમસંગ એપલ મોટોરોલા નોકિયા સેમસંગ એપલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP