Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેનામાંથી ત્રણ વખત ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે કોણ રહી ચૂક્યા છે ? ગુલાબદાસ બ્રોકર વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી ગુલાબદાસ બ્રોકર વિનોદ ભટ્ટ રઘુવીર ચૌધરી કનૈયાલાલ મુનશી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District It ___ here since morning. rains is rained rained has been raining rains is rained rained has been raining ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિશેષણ શોધીને લખો : 'તેણે વાદળી ચડ્ડી પહેરી હતી.' તેણે ચડ્ડી વાદળી હતી તેણે ચડ્ડી વાદળી હતી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર વડાપ્રધાન રાષ્ટ્રપતિ ઉપ રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખોઃ વાક્ + ઈશ વાગેશ વાગીશ વાકેશ વાકીશ વાગેશ વાગીશ વાકેશ વાકીશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP