Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયું ખનિજ દરિયાનાં પાણીના શુદ્ધીકરણમાં વપરાય છે ? ગ્રેફાઈટ લિગ્નાઈટ ડોલોમાઈટ બોકસાઈટ ગ્રેફાઈટ લિગ્નાઈટ ડોલોમાઈટ બોકસાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ વડોદરા ગાંધીનગર અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'કૃતજ્ઞ' શત્રુઘ્ન વિધ્ન કૃતધ્ન સર્વજ્ઞ શત્રુઘ્ન વિધ્ન કૃતધ્ન સર્વજ્ઞ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District દુનિયાનો પહેલો મોબાઈલ ફોન માર્કેટમાં ઉતારનાર કંપની નીચેનામાંથી કઈ ? સેમસંગ એપલ મોટોરોલા નોકિયા સેમસંગ એપલ મોટોરોલા નોકિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District sec 15 θ = cosec 15 θ હોય, તો θ = ___. 3 2 1 4 3 2 1 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ક્રોઈ પણ વિસ્તારમાં સ્થાનિક સ્વરાજ્યની કઈ સંસ્થા કામ કરશે તેનો આધાર શેના પર હોય છે ? ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા આર્થિક સ્થિતિ વસતિની સંખ્યા ભૌગોલિક સ્થિતિ ઉદ્યોગોની સંખ્યા આર્થિક સ્થિતિ વસતિની સંખ્યા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP