Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી કયું જોડકું સમાનાર્થી શબ્દ દર્શાવતું નથી ? કૃપણ - કંજૂસ દર્પ - ઘાસ કચૂડો - હીંચકો ગિરા - વાણી કૃપણ - કંજૂસ દર્પ - ઘાસ કચૂડો - હીંચકો ગિરા - વાણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો.' સગડો પ્રાયમસ ચૂલ સગડી સગડો પ્રાયમસ ચૂલ સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રૂઢિપ્રયોગ નો અર્થ લખો : “કાળ ચડવો' ભૂખ લાગવી કાળા થવું આનંદ થવો ગુસ્સો આવવો ભૂખ લાગવી કાળા થવું આનંદ થવો ગુસ્સો આવવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખોઃ વાક્ + ઈશ વાગીશ વાકીશ વાગેશ વાકેશ વાગીશ વાકીશ વાગેશ વાકેશ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District The patient is too weak ___. walks walked walk to walk walks walked walk to walk ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-Gram Vishwa Gram e-Dhara Swagat Online e-Procurement e-Gram Vishwa Gram e-Dhara Swagat Online e-Procurement ANSWER DOWNLOAD GUJARATI MCQ APP