Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District તાપમાનમાં વધારો કરતાં, પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? કદ વધે છે વજન ઘટે છે વજન વધે છે કદ ઘટે છે કદ વધે છે વજન ઘટે છે વજન વધે છે કદ ઘટે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નીચેના પૈકી સાચી જોડણી કઈ છે ? પરિચીત પરીચિત પરીચીત પરિચિત પરિચીત પરીચિત પરીચીત પરિચિત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદા મંત્રી અધ્યક્ષ રાજ્યપાલ મુખ્યપ્રધાન કાયદા મંત્રી અધ્યક્ષ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District My work ___ by her. done is doing has done has been done done is doing has done has been done ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંધિ લખો: રઘુ + ઉત્તમ રઘૂતમ રઘુત્તમ રઘૂત્તમ રઘોત્તમ રઘૂતમ રઘુત્તમ રઘૂત્તમ રઘોત્તમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.” ચ્યવવનપ્રાસ પંચામૃત ગળથૂથી શરબત ચ્યવવનપ્રાસ પંચામૃત ગળથૂથી શરબત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP