Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો : 'સાચી સલાહ મુજને, સખિ ! આપતી તું.' હરિગીત મનહર વસંતતિલકા મંદાકાન્તા હરિગીત મનહર વસંતતિલકા મંદાકાન્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District તાપમાનમાં વધારો કરતાં, પદાર્થોમાં શો ફેરફાર થાય છે ? વજન વધે છે વજન ઘટે છે કદ ઘટે છે કદ વધે છે વજન વધે છે વજન ઘટે છે કદ ઘટે છે કદ વધે છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District r માપની ત્રિજ્યાવાળા વર્તુળની r માપની ચાપને સંગત લઘુવૃત્તાંશનું ક્ષેત્રફળ કેટલું થાય ? r²/2 πr²/2 r² πr²/4 r²/2 πr²/2 r² πr²/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય વિધાનસભાનું સંચાલન કોણ કરે છે ? અધ્યક્ષ રાજ્યપાલ કાયદા મંત્રી મુખ્યપ્રધાન અધ્યક્ષ રાજ્યપાલ કાયદા મંત્રી મુખ્યપ્રધાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? સમવર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી સમવર્તી યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી રાષ્ટ્રપતિ યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District The patient is too weak ___. walk to walk walked walks walk to walk walked walks ANSWER DOWNLOAD GUJARATI MCQ APP