Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 'સાકેત' નામે કઈ નગરી જાણીતી છે ? અયોધ્યા ઉજ્જૈન પ્રયાગ ગયા અયોધ્યા ઉજ્જૈન પ્રયાગ ગયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કયા પાકના ઉત્પાદનમાં ગુજરાત સમગ્ર ભારતમાં પ્રથમ સ્થાને છે ? એરંડા શેરડી ઘઉં બાજરી એરંડા શેરડી ઘઉં બાજરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પંચાયતી રાજ વિષય ભારતના બંધારણની કઈ યાદીમાં છે ? સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી સમવર્તી યાદી રાષ્ટ્રપતિ યાદી રાજ્ય યાદી કેન્દ્ર યાદી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં કઈ જગ્યાએ જલવિદ્યુત મથકની સાથે તાપવિધુત મથક પણ આવેલું છે ? ઓખા પોરબંદર ઉકાઈ ધુવારણ ઓખા પોરબંદર ઉકાઈ ધુવારણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District My work ___ by her. has been done done is doing has done has been done done is doing has done ANSWER DOWNLOAD GUJARATI MCQ APP