Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અનધિકૃત ની સંધિ કઈ ? અન + ધિકૃત અન્ય + ધિકૃત અન + અધિકૃત અન્ + અધિકૃત અન + ધિકૃત અન્ય + ધિકૃત અન + અધિકૃત અન્ + અધિકૃત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'કૂથલી' શબ્દનું વિરુધ્ધાર્થી શબ્દ ___ છે. વિવેકી પ્રસંશા તોછડું નિંદા વિવેકી પ્રસંશા તોછડું નિંદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ક્રિકેટની રમત માટે 'ગ્રીન પાર્ક' સ્ટેડિયમ કયાં આવેલું છે ? કાનપુર બેંગ્લોર મોહાલી કલકત્તા કાનપુર બેંગ્લોર મોહાલી કલકત્તા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District AC² = AB² + BC² હોય તો ત્રિકોણ ABC એ ___ ત્રિકોણ છે. લઘુકોણ કાટકોણ ગુરુકોણ સમકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ સમકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? પોપટ ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ મોર ફ્લેમિંગો પોપટ ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ મોર ફ્લેમિંગો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ખંભાતના અકીક ઉદ્યોગને કયા ડુંગરની ખાણોમાંથી જરૂરી પત્થર મળે છે ? બનાસકાંઠા જિલ્લાના રાજપીપળાના ચોટીલાના તારંગાના બનાસકાંઠા જિલ્લાના રાજપીપળાના ચોટીલાના તારંગાના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP