બાયોલોજી (Biology)
પટલમય અંગિકાઓવિહીન, ન્યુક્લિઓઈડ ધરાવતા સજીવોનો સમાવેશ કઈ સૃષ્ટિમાં થાય છે ?

વનસ્પતિ
ફૂગ
મોનેરા
પ્રોટીસ્ટા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કણાભસૂત્રમાં ક્રિસ્ટીના F1 કણો કઈ પ્રક્રિયા માટેના જરૂરી ઉત્સેચકો ધરાવે છે ?

ઑક્સિડેટિવ ફૉસ્ફોરીકરણ
ગ્લાયકોલિસીસ
પ્રકાશપ્રક્રિયા
ક્રેબ્સચક્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
નીચે આપેલ કઈ પદ્ધતિથી નાશ પ્રાયઃ અને લુપ્ત થતા જતા સજીવોના સંરક્ષણ માટે ઉપાયો યોજી શકાય છે ?

નામકરણ
વર્ગીકરણ
ઓળખવિધિ
ભૌગોલિક વિતરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બૅક્ટેરિયા ફેજ એ શું છે ?

હેલોફિલ્સ
વનસ્પતિજન્ય વાયરસ
બેક્ટેરિયા પર જીવતો વાયરસ
પ્રાણીજન્ય વાયરસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
કોને વર્ગીકરણના એકમ તરીકેના સંદર્ભમાં લેવામાં આવે છે ?

વર્ગ
સૃષ્ટિ
શ્રેણી
કક્ષા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP