Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ભારતીય નૌકાદળનો સર્વોચ્ચ હોદ્દો કયો હોય છે ? એડમિરલ કોમોડોર કમાંડંટ જનરલ એડમિરલ કોમોડોર કમાંડંટ જનરલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District 2197 ના ઘનમૂળનો એકમનો અંક ___ છે. 7 3 6 9 7 3 6 9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District S.A.C. નું પૂરું નામ શું છે ? Space Applications Centre Space Aeronotic Centre Science Awarness Centre Sarabhai Application Centre Space Applications Centre Space Aeronotic Centre Science Awarness Centre Sarabhai Application Centre ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે, તેનું પુરું નામ શું છે ? Global positioning service Global point service General positioning system Global Positioning System Global positioning service Global point service General positioning system Global Positioning System ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District અલંકાર ઓળખાવો ઃ “લતા મંગેશકરનો અવાજ કોયલના અવાજ જેવો છે.' અનન્વય વ્યાજસ્તુતિ યમક ઉપમા અનન્વય વ્યાજસ્તુતિ યમક ઉપમા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District (4a + 5b)² ના વિસ્તરણમાં કેટલાં પદો હોય ? બે ત્રણ છ ચાર બે ત્રણ છ ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP