Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'તરત જન્મેલા બાળકને આપવાનું ગોળ, ઘી તથા પાણીનું મિશ્રણ.”

શરબત
પંચામૃત
ગળથૂથી
ચ્યવવનપ્રાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District
નીચેનામાંથી કયું સંયોજન ઉંદર મારવાની દવા બનાવવામાં વપરાય છે ?

એલ્યુમિનિયમ ફોસ્ફાઈડ
ફોસ્ફરસ પેન્ટોક્સાઈડ
ઝીંક ફોસ્ફાઈડ
ઝીંક ફોસ્ફેટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP