Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં પંચાયતોની કચેરીઓને બ્રોડબેંડ ઈન્ટરનેટથી જોડવા માટે કઈ યોજના અમલમાં લાવવામાં આવી છે ? e-Procurement e-Dhara e-Gram Vishwa Gram Swagat Online e-Procurement e-Dhara e-Gram Vishwa Gram Swagat Online ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ? વેચાણ ઘર હાટ હાથશાળ મેળો કલા પ્રદર્શન વેચાણ ઘર હાટ હાથશાળ મેળો કલા પ્રદર્શન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District નિપાત લખો : 'દીવાલની બારીને પણ રંગ કરાવ્યો.' પણ દીવાલ રંગ બારી પણ દીવાલ રંગ બારી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ___ only thing you missed is his lecture. An Few A The An Few A The ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન. એકલવ્ય એવૉર્ડ અંબુભાઈ પુરાણી એવૉર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક જયભિખ્ખુ એવોર્ડ એકલવ્ય એવૉર્ડ અંબુભાઈ પુરાણી એવૉર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક જયભિખ્ખુ એવોર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દસમૂહ માટે એક શબ્દ લખો : 'રસોઈ માટે ખોદેલો મોટો ચૂલો.' સગડો પ્રાયમસ ચૂલ સગડી સગડો પ્રાયમસ ચૂલ સગડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP