Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છંદ ઓળખાવો:'ચોમાસું તો ખાસું ખૂબ, દીસે દુનિયા ડૂબાડૂબ; લોક ઉચારે રાગ મલાર, - ખેતર વાવે ખેતીકાર.' દોહરો અનુષ્ટુપ ચોપાઈ શિખરિેણી દોહરો અનુષ્ટુપ ચોપાઈ શિખરિેણી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District “શબરી ધામ મંદિર'' નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલું છે ? સાબરકાંઠા ડાંગ વલસાડ નર્મદા સાબરકાંઠા ડાંગ વલસાડ નર્મદા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતમાં રેલવે ટ્રેઈનિંગ કોલેજ (NAIR) ક્યાં આવેલ છે , જે ભારતમાં એકમાત્ર સંસ્થા છે જે વિશેષ પ્રકારની ટ્રેનિંગ રેલવે અધિકારીઓને આપે છે? ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ગાંધીનગર અમદાવાદ વડોદરા રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District રાજ્ય સરકાર દ્વારા, ખરીદી અને પ્રાપ્તિ માટે અપનાવેલ ઇન્ટરનેટ પ્રણાલી કઈ છે ? ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - ધરા ઈ - સેવા ઈ - ગ્રામ ઈ - પ્રોર્ક્યુમેન્ટ ઈ - ધરા ઈ - સેવા ઈ - ગ્રામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District લોકસભાના કુલ સભ્યોની સંખ્યામાંથી રાજ્યોમાંથી સીધા ચૂંટાયેલા કેટલા સભ્યો હોય છે ? 530 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં 530 કરતાં વધુ નહીં 510 કરતાં વધુ નહીં 515 કરતાં વધુ નહીં 520 કરતાં વધુ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સંસદના બંને ગૃહો તેમજ રાજ્યોની વિધાનસભાના ચૂંટાયેલા સભ્યોના બનેલા મતદાન મંડળ દ્વારા કોની ચૂંટણી થાય છે ? લોકસભાના સ્પીકર ઉપ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ લોકસભાના સ્પીકર ઉપ રાષ્ટ્રપતિ વડાપ્રધાન રાષ્ટ્રપતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP