Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મસ્તક, માર્ચ, મન્વંત૨, મંતવ્ય મન્વંતર, મસ્તક, મંતવ્ય, માર્ચ મંતવ્ય, મન્વંતર, મસ્તક, માર્ચ માર્ચ, મન્વંતર, મંતવ્ય, મસ્તક મસ્તક, માર્ચ, મન્વંત૨, મંતવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District છેલ્લા પાંચ વર્ષમાં એકપણ ફોજદારી ગુન્હો નોંધાયેલ ના હોય તેને રાજ્ય સરકાર દ્વારા કેવું ગામ ઘોષિત કરાય છે ? પાવન ગામ પવિત્ર ગામ નિર્મળ ગામ તીર્થ ગામ પાવન ગામ પવિત્ર ગામ નિર્મળ ગામ તીર્થ ગામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District વિરોધી અર્થવાળો શબ્દ લખો : 'કૃતજ્ઞ' સર્વજ્ઞ વિધ્ન શત્રુઘ્ન કૃતધ્ન સર્વજ્ઞ વિધ્ન શત્રુઘ્ન કૃતધ્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતના આદિવાસી વિસ્તારમાં ચોક્કસ દિવસોએ દર અઠવાડિયે જે મેળા ભરાય છે, તેને શું કહેવાય છે ? હાથશાળ મેળો હાટ કલા પ્રદર્શન વેચાણ ઘર હાથશાળ મેળો હાટ કલા પ્રદર્શન વેચાણ ઘર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ઉપગ્રહના માધ્યમથી કોઈ પણ સ્થળ જાણવા GPS પ્રણાલીનો ઉપયોગ કરાય છે, તેનું પુરું નામ શું છે ? Global Positioning System Global positioning service Global point service General positioning system Global Positioning System Global positioning service Global point service General positioning system ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District શબ્દકોશના ક્રમ મુજબ સાચો ક્રમ કયો છે ? વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ, વૃત્તિ વિષ્ણુ, વિશ્રાંતિ, વિસ્તરણ, વૃત્તિ વિસ્તરણ, વિષ્ણુ, વિશ્રાંતિ, વૃત્તિ વૃત્તિ, વિશ્રાંતિ, વિષ્ણુ, વિસ્તરણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP