Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District કહેવતનો અર્થ લખો : 'ગરજ સરી એટલે વૈધ વેરી.' સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. સ્વાર્થ ન હોય તો દુશ્મન મિત્ર બની જાય છે. ગરજ હોય તો પણ વૈધ વેરી બને છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ શરૂ થાય છે. સ્વાર્થ પૂરો થતાં સંબંધ પુરો થાય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District પ્રથમ પાંચ અવિભાજ્ય પ્રાકૃતિક સંખ્યાઓનો મધ્યક ___ થાય. 3.5 5 5.6 3 3.5 5 5.6 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District એક નળાકારની ત્રિજયા ચાર ગણી કરીએ, તો તેનું ઘનફળ કેટલા ગણુ થાય. આઠ સોળ બે ચાર આઠ સોળ બે ચાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ગુજરાતી સાહિત્યમાં અપાતું સૌથી મોટું સન્માન. જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવૉર્ડ અંબુભાઈ પુરાણી એવૉર્ડ જયભિખ્ખુ એવોર્ડ રણજિતરામ સુવર્ણ ચંદ્રક એકલવ્ય એવૉર્ડ અંબુભાઈ પુરાણી એવૉર્ડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District ___ only thing you missed is his lecture. The Few A An The Few A An ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (19-02-2017) (NS-1-3) Anand District સમાસ ઓળખાવો : 'સર્વજ્ઞ' દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ દ્વિગુ દ્વન્દ્વ તત્પુરુષ ઉપપદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP