બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં લિંગીપ્રજનનના પરિણામ સ્વરૂપે ભ્રુણનિર્માણ થતું નથી ? મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ મ્યુકર આપેલ તમામ યીસ્ટ મશરૂમ અને સ્લાઈમ મૉલ્ડ મ્યુકર આપેલ તમામ યીસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) ઈનોલેઝની સક્રિયતા માટે ખનિજતત્વનું સાચું જૂથ કયું ? Mg, Ca, V Mg, Zn, B Cu, Zn, Mo Mg, Mn, Zn Mg, Ca, V Mg, Zn, B Cu, Zn, Mo Mg, Mn, Zn ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કયા સમુદાયનાં પ્રાણીઓ અપૂર્ણ પાચનમાર્ગ ધરાવે છે ? સંધિપાદ પૃથુકૃમિ સૂત્રકૃમિ મેરુદંડી સંધિપાદ પૃથુકૃમિ સૂત્રકૃમિ મેરુદંડી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) એકાંગી (થેલોફાયટા)નો સમાવેશ શેમાં થાય છે ? આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ અનાવૃત બીજધારી અપુષ્પી વનસ્પતિ આવૃત બીજધારી સપુષ્પી વનસ્પતિ અનાવૃત બીજધારી અપુષ્પી વનસ્પતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) કઈ વનસ્પતિમાં પાણીની હાજરીમાં જ ફલન થાય છે ? ફયુનારીયા રિક્સિયા એન્થોસિરોસ આપેલ તમામ ફયુનારીયા રિક્સિયા એન્થોસિરોસ આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
બાયોલોજી (Biology) સંગત જોડ અલગ કરો. રાના - ઓર્થોપ્ટેરા મેગાસ્કોલેસીડી - એન્યુરા પેરીપ્લેનેટા - બ્લાટીડી હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી રાના - ઓર્થોપ્ટેરા મેગાસ્કોલેસીડી - એન્યુરા પેરીપ્લેનેટા - બ્લાટીડી હેલી એન્થસ - ગ્લુમીફ્લોરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP