કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં જારી ઈન્ટરનેશનલ ઈન્ટેલેકચ્યુઅલ પ્રોપર્ટી ઈન્ડેક્સ (આંતરરાષ્ટ્રીય બૌદ્ધિક સંપદા સૂચકાંક)માં ભારતનો ક્રમ કેટલામો છે ? 45મો 58મો 43મો 41મો 45મો 58મો 43મો 41મો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) કેન્દ્રીય બજેટ 2022-23માં ખાધના અંદાજ અંગેનું અયોગ્ય જોડકું પસંદ કરો. આપેલ તમામ મહેસૂલી ખાધ - 3.8% પ્રાથમિક ખાધ- 2.8% રાજકોષીય ખાધ - 6.4% આપેલ તમામ મહેસૂલી ખાધ - 3.8% પ્રાથમિક ખાધ- 2.8% રાજકોષીય ખાધ - 6.4% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) તાજેતરમાં ઈન્ટરનેશનલ ઓલિમ્પિકસ સમિતિ (IOC)એ 2028ના લોસ એન્જલેસ ઓલિમ્પિક્સમાં કઈ રમત સામેલ કરવાની મંજૂરી આપી ? આપેલ તમામ સ્પોર્ટ કલાઈમિંબગ સ્કેટબોર્ડિંગ સર્ફિંગ આપેલ તમામ સ્પોર્ટ કલાઈમિંબગ સ્કેટબોર્ડિંગ સર્ફિંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)ના નવા સભ્ય તરીકે સંજીવ સાન્યાલની નિયુક્તિ કરવામાં આવી. EAC-PMના અધ્યક્ષ ડૉ.વિવેક દેબરોય છે. આપેલ પૈકી કોઈ નહીં આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) ક્યા રાજ્ય દ્વારા પરય શિક્ષાલય નામક ઓપન રૂમ કલાસરૂમ લૉન્ચ કરાશે ? ઓડિશા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ તેલંગાણા ઓડિશા મહારાષ્ટ્ર પશ્ચિમ બંગાળ તેલંગાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ફેબ્રુઆરી 2022 (Current Affairs February 2022) સૌથી વધુ બજેટ સંસદમાં રજૂ કરવાનો રેકોડ ક્યા નાણાં મંત્રીના નામે છે ? ડૉ.મનમોહનસિંહ મોરારજી દેસાઈ યશવંત સિન્હા ઈન્દિરા ગાંધી ડૉ.મનમોહનસિંહ મોરારજી દેસાઈ યશવંત સિન્હા ઈન્દિરા ગાંધી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP