બાયોલોજી (Biology)
બધા જ બહુકોષી, જલજ કે સ્થલજ પ્રકાશસંશ્લેષી સુકોષકેન્દ્રીય સજીવોનો સમાવેશ શેમાં થાય છે ?

મોનેરા
વનસ્પતિસૃષ્ટિ
પ્રાણીસૃષ્ટિ
ફૂગ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સૂક્ષ્મતંતુઓ કયા દ્રવ્યના બનેલા છે ?

કેરેટીન
માયોસીન
ટ્યુબ્યુલીન
એક્ટિન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
સજીવોનાં વૈજ્ઞાનિક નામ માટે કઈ પદ્ધતિ જાણીતી છે ?

દ્વિનામી નામકરણ
પાંચસૃષ્ટિ વર્ગીકરણ
નૂતન વર્ગીકરણ
આદર્શ વર્ગીકરણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બૅક્ટેરિયલ રંગસૂત્રમાં જનીન કોના દ્વારા ગોઠવાય છે ?

હીસ્ટોન્સ
એક્ટિન
બેઝીક પ્રોટીન
એસડીક પ્રોટીન

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
દ્વિવિધ જીવનચક્ર શેમાં જોવા મળે છે ?

આપેલ તમામ
આવૃત બીજધારી
ફ્યુક્સ લીલ
અનાવૃત બીજધારી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

બાયોલોજી (Biology)
બ્રિટિશ મ્યુઝિયમ ઓફ રોયલ બોટેનિકલ ગાર્ડન ક્યાં આવેલું છે ?

ક્યુ
પૅરિસ
દેહરાદૂન
લંડન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP