ગુજરાતી સાહિત્ય (Gujarati literature) શક્તિપીઠ બહુચરાજીનું સ્તુતિગાન કરનાર પ્રખ્યાત દેવી ભક્તનું નામ જણાવો. ભકત શામ ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ભકત શામ ભીમદેવ પ્રથમ વલ્લભ મેવાડો કણદેવ સોલંકી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કસુંબલ રંગના ગાયક ઝવેરચંદ મેઘાણીનું જન્મસ્થળ જણાવો. વીરપુર ચોટીલા તળાજા લાઠી વીરપુર ચોટીલા તળાજા લાઠી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) માયાની છાયામાંથી કાયાને મુક્ત કરવા ગોવીંદરાયાની માયા કરો. - આ પંક્તિનો અલંકાર જણાવો. ઉત્પ્રેક્ષા શ્લેષ યમક શબ્દાનુપ્રાસ ઉત્પ્રેક્ષા શ્લેષ યમક શબ્દાનુપ્રાસ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) 'મારી હકીકત' કયા સ્વરૂપની કૃતિ છે ? નવલિકા આત્મકથા નવલકથા ઊર્મિકાવ્ય નવલિકા આત્મકથા નવલકથા ઊર્મિકાવ્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ગુજરાતી સાહિત્ય પરિષદ તરફથી પ્રકાશિત થતા સામયિકનું નામ જણાવો. તરસ જલધારા ફૂલછાબ પરબ તરસ જલધારા ફૂલછાબ પરબ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) જવાની તો આખરે જવાની - આ વાક્યનો અલંકાર જણાવો. વ્યતિરેક શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ વ્યતિરેક શ્લેષ ઉપમા વ્યાજસ્તુતિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP