Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતમાં આધુનિક સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓનો પાયો નાખનાર વાઈસરોય નીચેનામાંથી કોણ છે ? લોર્ડ લિયન લોર્ડ કઝવે લોર્ડ મેયો લોર્ડ રિયન લોર્ડ લિયન લોર્ડ કઝવે લોર્ડ મેયો લોર્ડ રિયન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતનો પ્રથમ ઉપગ્રહ કયો હતો ? આર્યભટ્ટ રોહીણી આઈ આર એસ થેલ્સ આર્યભટ્ટ રોહીણી આઈ આર એસ થેલ્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈ એક રકમનું 12 % લેખે 5 વર્ષ નું સાદું વ્યાજ રૂ. 4320 થાય છે તો તે રકમ ___ રૂપિયા હશે. 7200 2700 6000 8200 7200 2700 6000 8200 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District He is a man ___ I know, you can trust completely. which who whom whose which who whom whose ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કયું પક્ષી ગુજરાતમાં 'રોયલ બર્ડ' તરીકે પણ ઓળખાય છે ? ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ પોપટ ફ્લેમિંગો મોર ગ્રેટ ઇન્ડીયન બસ્ટાર્ડ પોપટ ફ્લેમિંગો મોર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 70, 42 તથા 98 નો ગુરુત્તમ સામાન્ય અવયવ ___ છે. 14 7 28 2 14 7 28 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP