Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાતના ગૌરવસમા જમશેદજી તાતા અને દાદાભાઈ નવરોજીનું જન્મ સ્થળ કયું છે ? ભરૂચ સુરત નવસારી વલસાડ ભરૂચ સુરત નવસારી વલસાડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ___ ઓછી હોય છે વધુ હોય છે સરખી જ હોય છે નકકી હોતી નથી. ઓછી હોય છે વધુ હોય છે સરખી જ હોય છે નકકી હોતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? પોરબંદર દિલ્હી અમદાવાદ ગાંધીનગર પોરબંદર દિલ્હી અમદાવાદ ગાંધીનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District જમીન સાથે 30° માપનો ખૂણો બનાવતા બોગદામાં (ગુફામાં) 100 મીટર સુધી જઈએ, તો જમીનથી કેટલી ઉંડાઈએ પહોંચાય ? 10 મીટર 20 મીટર 100 મીટર 50 મીટર 10 મીટર 20 મીટર 100 મીટર 50 મીટર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District એક વર્તુળનો પરિઘ 251.2 સેં.મી. છે, તો તેનો વ્યાસ ___ સે.મી. છે. (p = 3.14 ) 80 60 40 50 80 60 40 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District AC² = AB² + BC² હોય તો ત્રિકોણ ABC એ ___ ત્રિકોણ છે. લઘુકોણ કાટકોણ ગુરુકોણ સમકોણ લઘુકોણ કાટકોણ ગુરુકોણ સમકોણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP