Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બેંક ઓફ ઈન્ડિયાનું પ્રતિક શું છે ? ભેગા થતા બે હાથ દીવો લક્ષ્મીજી તારો ભેગા થતા બે હાથ દીવો લક્ષ્મીજી તારો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District My income is ___ that of your's. as little as less to lesser than less than as little as less to lesser than less than ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'અણબોટ' શબ્દનો સમાનાર્થી શબ્દ કયો ? શુદ્વ વચેટ અશુદ્ધ અંત શુદ્વ વચેટ અશુદ્ધ અંત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District અવકાશ સંશોધન ક્ષેત્રે કાર્યરત 'સ્પેસ એપ્લિકેશન સેન્ટર (SAC)' ગુજરાતના કયા શહેરમાં આવેલું છે ? ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ગાંધીનગર વડોદરા અમદાવાદ રાજકોટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પિતૃ + ઔદાર્ય = ___ પિતૃઔદર્ય પિત્રૌદાર્ય પિત્રોદાર્ય પિતૌદાર્ય પિતૃઔદર્ય પિત્રૌદાર્ય પિત્રોદાર્ય પિતૌદાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District રમેશે રડતા સાદે કહ્યું - આ વાક્યમાં 'રડતા' શબ્દ ___ છે. વિશેષણ ક્રિયાપદ નામ સર્વનામ વિશેષણ ક્રિયાપદ નામ સર્વનામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP