Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. સ્વર અનિલ નાદ નિનાદ સ્વર અનિલ નાદ નિનાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ભારતતા પ્રથમ અવકાશયાત્રી કોણ હતા ? વિક્રમ સારાભાઈ સતિશ શર્મા રાકેશ શર્મા કલ્પના ચાવલા વિક્રમ સારાભાઈ સતિશ શર્મા રાકેશ શર્મા કલ્પના ચાવલા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? પોરબંદર દિલ્હી ગાંધીનગર અમદાવાદ પોરબંદર દિલ્હી ગાંધીનગર અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District કોઈ એક રકમનું 12 % લેખે 5 વર્ષ નું સાદું વ્યાજ રૂ. 4320 થાય છે તો તે રકમ ___ રૂપિયા હશે. 2700 8200 7200 6000 2700 8200 7200 6000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District 'દેવ જાગી જવા' એટલે ... સવાર થઈ જવી નસીબ ખૂલી જવું ખાવાના સાસાં પડવા દોડાદોડી કરવી સવાર થઈ જવી નસીબ ખૂલી જવું ખાવાના સાસાં પડવા દોડાદોડી કરવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District બંધારણમાં કઈ અનુસૂચિ હેઠળ પંચાયતોને કામો સોપવામાં આવ્યાં છે ? અનુસૂચિ-11 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-6 અનુસૂચિ-11 અનુસૂચિ-9 અનુસૂચિ-12 અનુસૂચિ-6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP