Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District પિતૃ + ઔદાર્ય = ___ પિતૃઔદર્ય પિતૌદાર્ય પિત્રૌદાર્ય પિત્રોદાર્ય પિતૃઔદર્ય પિતૌદાર્ય પિત્રૌદાર્ય પિત્રોદાર્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ગુજરાત માહિતી આયોગના નિર્ણય સામે ક્યાં અપીલ કરી શકાય ? નામદાર હાઇકોર્ટને રાજ્ય સરકારને આપેલ તમામ મુખ્ય સચિવને નામદાર હાઇકોર્ટને રાજ્ય સરકારને આપેલ તમામ મુખ્ય સચિવને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નિઃસ્પૃહ એટલે... આધ્યાત્મિક સ્થિતિ એકરૂપતા ઈચ્છા વિનાનું દિશા અને કામ આધ્યાત્મિક સ્થિતિ એકરૂપતા ઈચ્છા વિનાનું દિશા અને કામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી અજાણી વ્યકિત માટે વપરાતો શબ્દ શોધો. jeweler thief passenger stranger jeweler thief passenger stranger ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District ધ્વનિ કરતાં પ્રકાશની ગતિ ___ વધુ હોય છે ઓછી હોય છે સરખી જ હોય છે નકકી હોતી નથી. વધુ હોય છે ઓછી હોય છે સરખી જ હોય છે નકકી હોતી નથી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Banaskantha District નીચેનામાંથી કયો શબ્દ અવાજનો સમાનાર્થી નથી. સ્વર અનિલ નિનાદ નાદ સ્વર અનિલ નિનાદ નાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP