Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘સુંદરમ્' કોનું ઉપનામ છે ? મણિભાઈ હ. પટેલ ત્રિભુવનદાસ લુહાર કનૈયાલાલ મુનશી રામપ્રસાદ શુક્લ મણિભાઈ હ. પટેલ ત્રિભુવનદાસ લુહાર કનૈયાલાલ મુનશી રામપ્રસાદ શુક્લ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો સમાસ 'ઉપપદ' નથી ? ગોપાળ ભયંકર પાણીકળો ઘનશ્યામ ગોપાળ ભયંકર પાણીકળો ઘનશ્યામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. ચળકાટ માયાળુ સાંસારિક મધુર ચળકાટ માયાળુ સાંસારિક મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District એક પુસ્તકની છાપેલી કિંમત ₹ 600 છે, તેના પર 15% વળતર મળે છે, તો પુસ્તક ખરીદવા કેટલા રૂપિયા ચૂકવવા પડે ? 609 690 591 510 609 690 591 510 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ કાંકરે કાંકરે પાળ બંધાય ઝાઝા હાથ રળિયામણા એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP