Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.’ - છંદ ઓળખાવો. શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા હરિગીત સવૈયા શાર્દૂલવિક્રીડિત મંદાક્રાન્તા હરિગીત સવૈયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Which means the same as 'approach' to go out to go towards to go down to go round to go out to go towards to go down to go round ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District લીપ વર્ષમાં 53 રવિવાર આવવાની સંભાવના કેટલી છે ? 3/7 1/7 2/7 4/7 3/7 1/7 2/7 4/7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ___ વિરેન્દ્ર સેહવાગ સચિન તેંડુલકર મહેન્દ્રસિંહ ધોની એબી ડી વિલીયર્સ વિરેન્દ્ર સેહવાગ સચિન તેંડુલકર મહેન્દ્રસિંહ ધોની એબી ડી વિલીયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કયો શબ્દ સમાનાર્થી નથી ? દામિની શર્વરી યામિની નિશા દામિની શર્વરી યામિની નિશા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP