Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કઈ સંધિ ખોટી છે ? ઉન્નત = ઉદ્દ + નત યથા + ઇચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક ઉન્નત = ઉદ્દ + નત યથા + ઇચ્છ = યથેચ્છ સરસ્ + વર = સરોવર ઇન્દ્રા + દિક = ઇન્દ્રાદિક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના કયા ગામ અને જિલ્લામાંથી જીરું અને ઇસબગુલ સમગ્ર ભારતમાં અને પરદેશમાં મોકલવામાં આવે છે ? હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) હિંમતનગર (સાબરકાંઠા) પાલનપુર (બનાસકાંઠા) ખંભાત (ખેડા) ઊંઝા (મહેસાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? જસત ચિરોડી અકીક ડોલોમાઈટ જસત ચિરોડી અકીક ડોલોમાઈટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી 'ખોળો' શબ્દનો પર્યાય શોધો. ખોબો ઉદક સલિલ ઉછંગ ખોબો ઉદક સલિલ ઉછંગ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ છે ? રતન ટાટા મુકેશ અંબાણી આદિત્ય બિરલા અઝીમ પ્રેમજી રતન ટાટા મુકેશ અંબાણી આદિત્ય બિરલા અઝીમ પ્રેમજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District I am very helpless as nothing ___ to solve your problem. could do can do can be done can have done could do can do can be done can have done ANSWER DOWNLOAD GUJARATI MCQ APP