Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી કઈ સંધિ સાચી નથી ? રજની + ઇશ = રજનીશ પો + અન = પવન પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ તથ + અપિ = તથાપિ રજની + ઇશ = રજનીશ પો + અન = પવન પ્રતિ + અક્ષ = પ્રત્યક્ષ તથ + અપિ = તથાપિ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ? પન્નાલાલ પટેલ કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી ઇશ્વર પેટલીકર પન્નાલાલ પટેલ કાકા કાલેલકર કનૈયાલાલ મુનશી ઇશ્વર પેટલીકર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ગુજરાતનું કયું સ્થળ યુનેસ્કો દ્વારા વિશ્વ વારસાનાં સ્થળોની યાદીમાં સામેલ કરવામાં આવ્યું છે ? સૂર્યમંદિર, મોઢેરા ચાંપાનેર-પાવાગઢ ગીર અભયારણ્ય દ્વારકા મંદિર સૂર્યમંદિર, મોઢેરા ચાંપાનેર-પાવાગઢ ગીર અભયારણ્ય દ્વારકા મંદિર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District વન ડે ક્રિકેટમાં આંતરરાષ્ટ્રીય સ્તરે સૌથી ઝડપી સદી ફટકારનાર ખેલાડી ___ મહેન્દ્રસિંહ ધોની વિરેન્દ્ર સેહવાગ સચિન તેંડુલકર એબી ડી વિલીયર્સ મહેન્દ્રસિંહ ધોની વિરેન્દ્ર સેહવાગ સચિન તેંડુલકર એબી ડી વિલીયર્સ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District અંત્યાનુપ્રાસ અલંકારનું ઉદાહરણ શોધો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. સતી ખેદ હતી જોતી, વધને વધતો જતો. મનગમયંતી બોલ દમયંતી નળે પાડ્યો સાદ સ્વતંત્ર પ્રકૃતિ તમામ, એક માનવી કાં ગુલામ. મામા આવ્યા, લાવ્યા મજાની વાતો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District Her melodious voice always ___ the audience. captivates was captivated captivating is captivatirng captivates was captivated captivating is captivatirng ANSWER DOWNLOAD GUJARATI MCQ APP