Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 'વિષમ'ની સાચી સંધિ છોડો. વિસ્ + મ વિ + સમ વિષ્ + મ વિ + ષમ વિસ્ + મ વિ + સમ વિષ્ + મ વિ + ષમ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District કયા ખનિજનો ઉપયોગ રાસાયણિક ખાતરો, કાચ, રંગ અને જંતુનાશક દવાઓ બનાવવાના કારખાનામાં કરવામાં આવે છે ? જસત ચિરોડી ડોલોમાઈટ અકીક જસત ચિરોડી ડોલોમાઈટ અકીક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District બંધારણ સભાના અધ્યક્ષ તરીકે કોને ચૂંટવામાં આવ્યા હતા ? ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ડૉ. બી. આર. આંબેડકર જવાહરલાલ નહેરુ મૌલાના આઝાદ ડૉ. રાજેન્દ્ર પ્રસાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District યામ - સમતલમાં x = 0 નો આલેખ ___ છે. Y - અક્ષ X - અક્ષ કિરણ રેખાખંડ Y - અક્ષ X - અક્ષ કિરણ રેખાખંડ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નાકલીટી ખેંચવી એટલે ? નાક પર લીટી દોરવી હુકમ કરવો આજીજી કરવી નાપાસ કરવો નાક પર લીટી દોરવી હુકમ કરવો આજીજી કરવી નાપાસ કરવો ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લાલા લજપતરાય લોકમાન્ય ટિળક રાજા રામમોહન રાય જવાહરલાલ નહેરુ લાલા લજપતરાય લોકમાન્ય ટિળક રાજા રામમોહન રાય જવાહરલાલ નહેરુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP