Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી ક્યો શબ્દ - અવિકારી વિશ્લેષણ છે ? સસ્તી મીઠું સારી ચતુર સસ્તી મીઠું સારી ચતુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District જલવિદ્યુત શક્તિને આ યુગનો ધુમાડા વગરનો સફેદ કોલસો પણ કહેવાય છે, જેનું મુખ્ય કારણ છે ___ ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. તેનો સંચય કરવો સહેલો છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ખૂબ જ મોંઘી છે. તેનાથી પ્રદૂષણ ફેલાતું નથી. તેનો સંચય કરવો સહેલો છે. ઉત્પાદન ઘણું ધીમું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ભક્તિનિકેતન આશ્રમમાં કયા સંન્યાસીએ ક્રાંતિકારી વિચારો સ્પષ્ટ અને નીડર બની રજૂ કર્યા છે ? સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ સ્વામી દયાનંદ સ્વામી સરસ્વતીચંદ્ર સ્વામી વિવેકાનંદ સ્વામી સચ્ચિદાનંદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District નીચેનામાંથી વિશેષણ ન હોય તેવો શબ્દ શોધો. સાંસારિક ચળકાટ માયાળુ મધુર સાંસારિક ચળકાટ માયાળુ મધુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District ગુજરાતના હાલના મુખ્યમંત્રી મા. શ્રીમતી આનંદીબહેન પટેલ નીચેના પૈકી કઈ વિશેષતા ધરાવે છે ? ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોઈ પણ ખાતાના મંત્રી બન્યા વગર પ્રથમ વખત ચૂંટાયેલાં મુખ્યમંત્રી ભાજપના મહામંત્રી પ્રથમ બિનગુજરાતી મુખ્યમંત્રી ગુજરાતના પ્રથમ મહિલા મુખ્યમંત્રી કોઈ પણ ખાતાના મંત્રી બન્યા વગર પ્રથમ વખત ચૂંટાયેલાં મુખ્યમંત્રી ભાજપના મહામંત્રી પ્રથમ બિનગુજરાતી મુખ્યમંત્રી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Valsad District 0.6 ને p/q સ્વરૂપમાં ___ લખાય. 9/6 6/10 10/6 6/9 9/6 6/10 10/6 6/9 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP