Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ભૂતપૂર્વ ભારતીય ફુટબોલ કેપ્ટન બાઈચુંગ ભૂટિયા સિક્કિમવાસીઓમાં કયા નામથી લોકપ્રિય છે ?

સ્નુકર
સ્નિફર
સ્નાઈપર
સ્પાઈલર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ઈ.સ. 1885 માં બોમ્બેમાં થયેલી પહેલી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસની મીટીંગ કોની આગેવાની હેઠળ થઇ હતી ?

બદુરીદ્દીન તૈયબજી
દાદાભાઈ નવરોજી
વ્યોમેશચન્દ્ર બેનરજી
સદ સી. શંકરણનાયર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP