Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રખ્યાત વૌઠાના મેળાની જગ્યા પર કેટલી નદીનો સંગમ થાય છે ? 4 5 3 7 4 5 3 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District તાજેતરમાં વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીએ બેટી બચાવો અભિયાન હેઠળ કઈ યોજના શરૂ કરી ? સુકન્યા સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના સમૃધ્ધિ યોજના બેટી સમૃધ્ધિ યોજના સુકન્યા સમૃદ્ધિ યોજના કન્યા સમૃદ્ધિ યોજના સમૃધ્ધિ યોજના બેટી સમૃધ્ધિ યોજના ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેચવાના જેથી કનુ પાસે મનુ કરતા રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતા રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે. 20 40 30 50 20 40 30 50 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સમાસ ઓળખાવો – શુચિસ્મિતા બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ બહુવ્રીહી કર્મધારય તત્પુરુષ દ્વંદ્વ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. અભીસારિકા અભિસારિકા અભીસારીકા અભિસારીકા અભીસારિકા અભિસારિકા અભીસારીકા અભિસારીકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘કૈવલ્ય ગીતા’’ ના સર્જકનું નામ જણાવો. અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાં અખો પ્રેમાનંદ નરસિંહ મહેતા મીરાં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP