Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સંપૂર્ણ ગ્રામિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે. 65% અને 35% 70% અને 30% 60% અને 40% 75% અને 25% 65% અને 35% 70% અને 30% 60% અને 40% 75% અને 25% ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પ્રધાનમંત્રીની “અંત્યોદય અન્ન યોજના” હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 20 12 18 24 20 12 18 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District નીચેની પંક્તિઓનો છંદ જણાવો. પાને પાને પોઢી રાત, તળાવ જંપ્યુ કહેતા વાત ઠંડો ઠંડો મીઠો વ્હેતો વા, મીઠા કો હૈયાની હા અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર અનુષ્ટુપ દોહરો ચોપાઈ મનહર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District (3 + √7) × (4 - 2√7) નું મૂલ્ય શોધો. (2 + 2√7) (1 + 2√7) (2 + 2√7) - (2 + 2√7) (2 + 2√7) (1 + 2√7) (2 + 2√7) - (2 + 2√7) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District મનહર છંદમાં પહેલી તથા બીજી પંક્તિમાં કેટલા અક્ષરો અનુક્રમે હોય છે ? 15, 16 16, 15 16, 17 17, 16 15, 16 16, 15 16, 17 17, 16 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District સાચી જોડણી જણાવો. અભીસારીકા અભિસારીકા અભિસારિકા અભીસારિકા અભીસારીકા અભિસારીકા અભિસારિકા અભીસારિકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP