Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District “મને ભીક્ષામાં, તમે દિકરીને ભણાવશો એવું વચન આપો" - આ વાકય કોનું છે ? મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી મા. સુશ્રી આનંદીબહેન પટેલ મા. શ્રી નરેન્દ્રભાઈ મોદી મા. શ્રી ભુપેન્દ્રસિંહ ચુડાસમા મા. સુશ્રી વસુબહેન ત્રિવેદી મા. સુશ્રી આનંદીબહેન પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો. "સ્વર પછી ઉચ્ચારાતો અનુનાસિક વર્ણ" સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વર અનુસ્વાર સ્વરાનુનાસિક સ્વરાનુનાસીક અનુસ્વર અનુસ્વાર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District A નળ એક ટાંકીને 2 કલાકમાં અને B નળ તેજ ટાંકીને 3 કલાકમાં ભરે છે જો બન્ને નળને એક સાથે ખોલવામાં આવે તો ટાંકી કેટલા સમયમાં ભરાઈ જશે ? 92 મીનીટ 49 મીનીટ 72 મીનીટ 64 મીનીટ 92 મીનીટ 49 મીનીટ 72 મીનીટ 64 મીનીટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District પરમાણુ સક્ષમ અગ્નિ -IV ની જમીનથી જમીન પર પ્રહાર કરવાની ક્ષમતા ___ કિ.મી. છે. 4000 2000 3000 5000 4000 2000 3000 5000 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ‘‘દીવો લઇને કૂવામાં પડવું” કહેવતનો અર્થ જાણી જોઈને આફતમાં મૂકાવુ મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી કામ કરવુ ને શરમ રાખવી જાણી જોઈને આફતમાં મૂકાવુ મફતની વસ્તુના દોષ ન જોવા ઓછા પ્રયત્ને મુશ્કેલી ટળવી કામ કરવુ ને શરમ રાખવી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District ગુજરાતમાં યોજાયેલ વાઈબ્રન્ટ 2015નું સ્થળ જણાવો. વડોદરા ગાંધીનગર સુરત અમદાવાદ વડોદરા ગાંધીનગર સુરત અમદાવાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP