GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
ભારતમાં બનાવેલી લાંબા અંતરની કઈ આર્ટીલરી ગન / તોપ ભારતીય લશ્કરમાં ઉપયોગમાં લેવામાં આવશે ?

ધનુષ
અમોઘા
બોફોર્સ
પ્રહાર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSSB Nayab Chitnish Exam Paper (23-11-2018)
'વૈકુંઠ નથી જાવું' પુસ્તકના લેખક કોણ છે ?

બકુલ ત્રિપાઠી
રતીલાલ બોરીસાગર
નિરંજન ત્રિવેદી
વિનોદ ભટ્ટ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP