Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
"બારણે હાથી ઝૂલવા’’ રૂઢિપ્રયોગનો અર્થ આપો ?

હાથી પાળવો
ખૂબ શ્રીમંત હોવુ
ગજા ઉપરાંતનો ખર્ચ કરવો
ખૂબ ગરીબ હોવુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
“વૈશમપાયન” કયા સાહિત્યકારનું તખલ્લુસ છે ?

શિવાનંદ અધ્વર્યુ
ત્રિભુવન ત્રિવેદી
કરશનદાસ માણેક
હરીન્દ્ર દવે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
સાચી જોડણી જણાવો.

ગુજરાત વિદ્યાપીઠ
ગુજરાત વિદ્યાપિઠ
ગૂજરાત વિદ્યાપીઠ
આપેલ પૈકી એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP