Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
ગાંધીનગરની ગુજરાત વિધાનસભાનું ઉદઘાટન કોના દ્વારા થયુ હતુ ?

સુશ્રી શારદા મુખર્જી
શ્રી ચિમનભાઈ પટેલ
શ્રી મોરારજી દેસાઇ
શ્રી નિલમ સંજીવ રેડ્ડી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
‘‘ભાગતા ભૂતની ચોટલી પણ સારી' – કહેવતનો અર્થ.

માણસ છેવટે તો સ્વાર્થી નિર્ણય લે છે
ગુમાવવાનુ જ હોય તો જેટલુ બચાવાય તેટલુ સારુ
ભૂતની ચોટલી કોઇ પકડી ન શકે
ભૂતની ચોટલી નસીબદારને મળે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
શ્રી વાજપાઇ બેન્કેબલ યોજના શેના માટે ચાલુ કરવામાં આવી હતી ?

ટ્રેક્ટરની ખરીદીમાં સબસીડી આપવા
વણકરોને હાથશાળોના આધુનિકીકરણ માટે સબસીડી આપવા
શિક્ષિત બેરોજગાર તથા ગ્રામ્ય કારીગરોને સ્વરોજગારી પ્રાપ્ત કરવા ધિરાણ આપવા.
ટપક સિંચાઈ પધ્ધતિનો વ્યાપ વધારવા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Junior Clerk Exam Paper (07-06-2015) Jamnagar District
સંપૂર્ણ ગ્રામિણ રોજગાર યોજના હેઠળ કેન્દ્ર સરકારનો ફાળો ___ અને રાજ્ય સરકારનો ફાળો ___ રાખવામાં આવ્યો છે.

75% અને 25%
65% અને 35%
60% અને 40%
70% અને 30%

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP